Importing Spreadsheets - Gujarati

276 visits



Outline:

પોઈન્ટ લેયર બનાવવા માટે CSV ફોર્મેટમાં સ્પીડશીટ્સ ઈમ્પોર્ટ કરવી પોઈન્ટ લેયરને પોલીલાઈન લેયરમાં કન્વર્ટ કરવું QGIS જીઓલ્ગોરિધમ વિશે WMS લેયર વિશે ભુવન વેબસાઇટ પરથી WMS નકશો પસંદ કરવું QGIS માં WMS (વેબ મેપ સર્વિસ) લેયર લોડ કરવા