Creating a Map - Gujarati

495 visits



Outline:

કોડ ફાઇલો લિંકમાં આપેલ ઉદાહરણ ફાઇલોને કેવી રીતે ડાઉનલોડ કરવી તેની માહિતી કેનવાસ પર વેક્ટર લેયર ઉમેરવું નકશા પર શહેરો માટે લેબલ્સ બતાવવું પ્રિન્ટ કંપોઝર ટૂલ વિશે પેનલ કેવી રીતે બતાવવી અને છુપાવવી તે બતાવવું પ્રિન્ટ કંપોઝરનો ઉપયોગ કરીને નકશો બનાવવો કંપોઝરમાં નકશા ઘટકો ઉમેરવા (નવો નકશો, ગ્રીડ, છબીઓ, લેબલ, સ્કેલ, ઇનસેટ નકશો ઉમેરવો) નકશો ઈમ્પોર્ટ કરવા