Creating Dataset Using Google Earth Pro - Gujarati

651 visits



Outline:

ગૂગલ અર્થ પ્રો પ્રોગ્રામ વિશે. Ubuntu Linux 16.04 પર ગૂગલ અર્થ પ્રો ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવું. Google Earth Pro નેવિગેટ કરવું. મહારાષ્ટ્રમાં અમુક સ્થળો માટે એક બિંદુ ડેટાસેટ બનાવવું. મહારાષ્ટ્ર રાજ્ય માટે બાઉન્ડ્રી લેયર બનાવવા માટે Google Earth Pro નો ઉપયોગ કરવો. Kml અને Kmz ફાઇલ ફોર્મેટ વિશે. સ્તરોને Kml ફોર્મેટમાં સાચવવાં. QGIS માં પોઈન્ટ લેયર અને બાઉન્ડ્રી લેયર ખોલવી.