The Greenhouse Effect - Gujarati

574 visits



Outline:

વાતાવરણીય ટેમ્પરેચર પર ગ્રીન હાઉસ ગેસીસનો ઇફેક્ટ. Ice age નું વાતાવરણ અને આજનું વાતાવરણ અન્વેષણ કરો અને તેની સરખામણી કરવી. વાતાવરણીય તાપમાન પર Glass panes અને Clouds નો પ્રભાવ. વાતાવરણીય વાયુઓ સાથે ફોટોનની ઈન્ટરેક્શન (ક્રિયાપ્રતિક્રિયા). Greenhouse Effect પર વાતાવરણીય વાયુઓનું યોગદાન.