States of Matter - Gujarati

233 visits



Outline:

States of Matter, એક ઇન્ટરેક્ટિવ (અંત:ક્રિયાત્મક) PhET સિમ્યુલેશનનો ઉપયોગ કરવી રીતે કરવો. અવસ્થાઓની લાક્ષણિકતાઓ વર્ણવવી. : ઘન, પ્રવાહી અને વાયુ. તાપમાન અથવા દબાણ બદલવાથી કણોનું વર્તન કેવી રીતે બદલાય છે તે આગાહી કરવી. . ઘન, પ્રવાહી અને વાયુઓમાં કણો વચ્ચે થતી ક્રિયાપ્રતિક્રિયાઓની તુલના કરવી. . તાપમાન અને અણુઓની kinetic energy વચ્ચેના સંબંધનો અભ્યાસ કરવો. .