Energy forms and changes - Gujarati

134 visits



Outline:

ઊર્જાના સંરક્ષણ વિશે એક ખ્યાલ આપે છે. ઊર્જાના વિવિધ સ્વરૂપો વિશે. વસ્તુઓને જ્યારે ગરમ અથવા ઠંડી કરાય ત્યારે ઊર્જા કેવી રીતે વહે છે તેનું અનુમાન લગાવવું. વિભિન્ન પદાર્થોની ઉષ્મા વાહકતાની તુલના કરવી. ઊર્જા સિસ્ટમો (પ્રણાલીઓ) ડિઝાઇન કરવી. ઊર્જા કેવી રીતે એક રૂપમાંથી બીજા રૂપમાં રૂપાંતરિત થાય છે તેનો અભ્યાસ કરવો. fluorescent and incandescent બલ્પ વચ્ચે કાર્યક્ષમતા સરખામણી કરો. સોલાર (સૌર) પેનલ પર વાદળોની અસર જોઈએ. આંતરિક ઊર્જામાં ફેરફાર.