Energy Skate park - Gujarati

113 visits



Outline:

ઊર્જા સંરક્ષણના નિયમ વ્યાખ્યાયિત કરવા સ્થિતિ ઉર્જા અને ગતિઊર્જા ને વ્યાખ્યાયિત કરવા એનર્જી સ્કેટપાર્ક સિમુયલેશન ઇન્ટરફેસ નું સ્પષ્ટીકર એનર્જી પર ઘર્ષણનો અસર એનર્જી પર સ્કેટર દળ નો અસર સ્થિતિ ઉર્જા પર ટ્રેક બદલવાનો અસર એનર્જી ચાર્જીસ માટે પાઇગ્રાફ અને બરગ્રાફ બતાડવું એનર્જી વર્સેસ ટાઇમગ્રાફ નું સ્પષ્ટીકરણ ગ્રાફ પર વિશિષ્ટ સ્થાને એનર્જી વેલ્યુ દેખાડવી સ્થાન બદલવા અને એનર્જી ફેરબદલને અવલોકન કરવા