Build an Atom - Gujarati

190 visits



Outline:

પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનો વાપરીને પરમાણુની રચના કરવી. આવર્તન કોઠામાં તત્વોની અને તેની સ્થિતિની ઓળખાણ કરવી. પરમાણુ તટસ્થ છે કે પછી આયન છે તે નક્કી કરવું. . વિદ્યુતભારની આગાહી કરવી. પરમાણુ અથવા આયનનું દળ નક્કી કરવું. પરમાણુની અથવા બનેલ આયનની સ્થિરતા નક્કી કરવી. એલિમેન્ટ સિમ્બોલ, charge, atomic number, mass number અને isotope નું સ્પષ્ટીકરણ. પ્રોટોન્સ, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રનોની સંખ્યા પરમાણુ સિમ્બોલને સંબંધિત કરવું.

Width:816 Height:608
Duration:00:10:45 Size:6.8 MB

Show video info

Pre-requisite


No Pre-requisites for this tutorial.