Functions Basic - Gujarati

3214 visits



Outline:

સામાન્ય ફંક્શન જયારે પુષ્ઠ લોડ થાય છે ત્યારે સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરવા માટે,તમે તેને ફંક્શન માં મૂકી શકો છો. ફંક્શનને કોલ કરવા દ્વારા ફંક્શન એક્ઝીક્યુટ થશે. તમે પુષ્ઠપર ક્યાંથીપણ ફંક્શન કોલ કરી શકો છો. સિન્ટેક્સ: function functionName() જે કોડ એક્ઝીક્યુટ કરવા છે;