Arrays - Gujarati

This is a sample video. To access the full content,
please Login

4178 visits



Outline:

એરેસ એરે ઘણી બધી વેલ્યુને સિંગલ એરેમાં સંગ્રહ કરે છે. ન્યુમેરીક એરે - ન્યુમેરીક ઇન્ડેક્સ સાથે એરે. અસોસીએટીવ એરે - એરે જ્યાં ID કી વેલ્યુ સાથે આપી છે . ઉદાહરણ. ન્યુમેરીક એરે : $fruits=array("Apple","Mango","Banana","Grapes");