No questions yet
612 visits
Outline:1.ઉબ્નટુ લીનક્સ પર પર્લ 5.14.2 ઇન્સ્ટોલેશન કરવું. લીનક્સ માં XAMPP ઇન્સ્ટોલેશન કરવું. (XAMPP, અપાચે બનેલી સંચિત પેકેજ છે PERL, PHP અને MySQL પેકેજો લીનક્સ માટે ઉપલબ્ધ છે) મૂળભૂત વેબસર્વર ડિરેક્ટરી "opt" પર મોકલાવ્ય છે. અથવા સીનેપ્ટીક પેકેજ મેનેજરમાં મૂળભૂત પર્લ ઇન્સ્ટોલેશન ને વાપરવું ઉપલબ્ધ છે. 2. વિન્ડોવ્સ પર પર્લ 5.14.2 ઇન્સ્ટોલેશન કરવું. વિન્ડોવ્સ પર XAMPP ઇન્સ્ટોલેશન કરવું. (XAMPP, અપાચે બનેલી સંચિત પેકેજ છે , PERL, PHP અને MySQL પેકેજો વિન્ડોવ્સ માટે ઉપલબ્ધ છે) મૂળભૂત વેબસર્વર ડિરેક્ટરી "opt" "htdocs"પર મોકલાવ્ય છે.
1.ઉબ્નટુ લીનક્સ પર પર્લ 5.14.2 ઇન્સ્ટોલેશન કરવું. લીનક્સ માં XAMPP ઇન્સ્ટોલેશન કરવું. (XAMPP, અપાચે બનેલી સંચિત પેકેજ છે PERL, PHP અને MySQL પેકેજો લીનક્સ માટે ઉપલબ્ધ છે) મૂળભૂત વેબસર્વર ડિરેક્ટરી "opt" પર મોકલાવ્ય છે. અથવા સીનેપ્ટીક પેકેજ મેનેજરમાં મૂળભૂત પર્લ ઇન્સ્ટોલેશન ને વાપરવું ઉપલબ્ધ છે. 2. વિન્ડોવ્સ પર પર્લ 5.14.2 ઇન્સ્ટોલેશન કરવું. વિન્ડોવ્સ પર XAMPP ઇન્સ્ટોલેશન કરવું. (XAMPP, અપાચે બનેલી સંચિત પેકેજ છે , PERL, PHP અને MySQL પેકેજો વિન્ડોવ્સ માટે ઉપલબ્ધ છે) મૂળભૂત વેબસર્વર ડિરેક્ટરી "opt" "htdocs"પર મોકલાવ્ય છે.
Show video info
Pre-requisite