Exporting geometry from Salome to OpenFOAM - Gujarati

This is a sample video. To access the full content,
please Login

285 visits



Outline:

Salome શરુ કરવું અને પહેલા બનાવેલી .hdf ફાઈલ ખોલવી OpenFOAM માં આવશ્યક મેશ ભાગો નું સમૂહ બનાવવું મેશ ને .unv ફાઈલ માં એક્ક્ષપોર્ટ કરવું કેસ ડિરેક્ટરી ને સેટ કરવું મેશ ને OpenFOAM ના સાથે ઉપયુક્ત ફોર્મેટમાં બદલવું જોમેટ્રી સ્કેલને ઓછું કરવું P અને U ફાઈલમાં યોગ્ય ફેરફાર કરવો ParaView માં મેશ ને ખોવું તેને સિમ્યુલેશન માટે તૈયાર કરવું