Conditional statements in awk - Gujarati

309 visits



Outline:

Awk માં કન્ડિશનલ સ્ટેટમેન્ટ્સ: કન્ડિશનલ સ્ટેટમેન્ટ્સ શું છે કન્ડિશનલ સ્ટેટમેન્ટ્સનું સિન્ટેક્સ નિયમો અથવા શરતોને તપાસવાનું અને સંબંધિત ક્રિયાઓ (એકશન્સ) લેવાનું વ્યાખ્યાયિત કરવું if નું એક્ઝિક્યૂશન else નું એક્ઝિક્યૂશન else if નું એક્ઝિક્યૂશન નિયમો બદલવા અને કોડને પુનઃએક્ઝિક્યુટ કરવું