Viewing and printing a text document - Gujarati

593 visits



Outline:

ટેક્સ્ટ ડોક્યુમેન્ટમાં પ્રિન્ટીંગ અને જોવું. જોવાના વિકલ્પ – પ્રિન્ટ લેઆઉટ , વેબ લેઆઉટ , ફૂલ સ્ક્રીન પ્રિન્ટ પ્રિવ્યુ, પ્રિન્ટીંગ માટે ફોર્મેટિંગ, બધું પ્રિન્ટ કરવું, અમુક પુસ્ઠો, પ્રિન્ટરની સેટિંગ.