Working with Objects - Gujarati

278 visits



Outline:

ગ્રીડસ, ગાઈડસ આને સ્નેપ લાઈનથી ઓબ્જેક્ટસને સ્થિત કરવું. ઓબ્જેક્ટસને સારી રીતે રીસાઈઝ કરવું આને ઓબ્જેક્ટસને ડુપ્લિકેટ કરવું. ઓબ્જેક્ટસને વિતરિત કરવું. ઓબ્જેક્ટસને ફેરવવું. લાઈન સ્ટાઈલ અને એરોહેડ્સને કસ્ટમાઇઝ કરવું. ઓબ્જેક્ટને કમ્બાઈન,મર્જ, સબટ્રેકટ અને ઇન્ટરસેકટ કરવું