Flow Charts Connectors Glue Points - Gujarati

241 visits



Outline:

ફલો ચાર્ટ બનાવવા. ગ્લુ પોઈન્ટ અને બેઝીઅર ક્ર્વ્સ વાપરીને ફલો ચાર્ટ ને જોડાવું. બેઝીઅર ક્ર્વ્સ પર પોઈન્ટસ (Nodes) સુવાળા બનાવવા માટે એડિટ પોઈન્ટસ ટૂલબાર નો ઉપયોગ કરવો. આકૃતિમાં ટેક્સ્ટ ઉમેરવી. વિવિધ ટેક્સ્ટ ઉમેરવાના વિકલ્પો. ગ્લુ પોઈન્ટ અને હેન્ડલસ ના વચ્ચે તફાવતો. ઓર્ગનાઈઝેશન ચાર્ટ અને ડાઇગ્રામ