Introduction to LibreOffice Calc - Gujarati

348 visits



Outline:

લીબર ઓફીસ કેલ્ક નો પરિચય કેલ્ક શું છે ,તેને કોણ વાપરે છે કેલ્ક નો ઉપયોગ કરી ને આપને શું કરી શકીએ છીએ. sસ્પ્રેડશીટ્સ, શીટ્સ અને સેલ વિષે. મૂળભૂત ફીચર – મુખ્ય કેલ્ક વિન્ડો નો ભાગ - ટાઇટલ & મેનુ બાર, સ્ટાન્ડર્ડ ટૂલબાર, ફોર્મેટિંગ ટૂલબાર, ફોર્મ્યુલા બાર, સ્ટેટ્સ બાર સેલ શું છે, પંક્તિ, કૉલમ, નવું ડોક્યુમેન્ટ બનાવું , એક સેલ માં સતા ઉમેરવા,કેલ્ક માં સેવ કરવું ( CSV અને અન્ય ફોરમેટમાં), ડોક્યુમેન્ટ ખોલવું અને બંદ કરવું. આરીતે ઈવ કરવું ods, csv, xls, xlsx અને PDF માં એક્ષપોર્ટ કરવું.

Width:800 Height:600
Duration:00:15:32 Size:7.2 MB

Show video info

Pre-requisite


No Pre-requisites for this tutorial.