Basic Data Manipulation - Gujarati

237 visits



Outline:

બેઝિક ડેટા મેનિપ્યુલેશન પેસ્ટ અને વિશિષ્ટ (વેલ્યુસ , ટ્રાન્સપોસ) પેસ્ટ કરવું , રાઈટરમાં સ્પ્રેડશીટને ટેબલની જેમ પેસ્ટ કરવું ફોર્મ્યુલાનો પરિચય – સમ , સરેરાશ, મૂળભૂત સૂત્ર (=a*b+c) ઉપસરવાળો સ્પ્રેડશીટમાં ઉપલબ્ધ વિવિધ પ્રકારના ફન્કશન કૉલમ દ્વારા સૉર્ટ ફિલ્ટરિંગ ડેટા - બેસિક્સ