What is Compiling - Gujarati

691 visits



Outline:

કમ્પાઈલિંગ એટલે શું ?? એડિટરને વાપરવું,નવી સોર્સ ફાઈલ ખોલવી,hello.tex, આપેલ લાઈન ઉમેરો અને સેવ કરો: pdflatex વાપરીને કમ્પાઇલેશન કરવું. કમ્પાઇલેશન પૂર્ણ કર્યા પહેલા સેવ કરવાનું મહત્વ. વારમ વાર સેવ કરવાનું મહત્વ. સન્કલન કરેલ ફાઈલ એક બ્રાઉઝર પર વાપરીને જુઓ જે વર્તમાન નું ફેરફાર દર્શાવે છે. ફાઈલ બદલવું ,કમ્પાઈલિંગ અને pdf કેવી રીતે બદલવું તે પ્રદશિત કરવું.