Report Writing - Gujarati

This is a sample video. To access the full content,
please Login

4899 visits



Outline:

"અહેવાલ લેખન" રીપોર્ટ સ્ટાઈલનો અંતર્ગત પ્રકરણ,વિભાગ અને ઉપ વિભાગ ધરાવે છે. આર્ટીકલ સ્ટાઈલનું અંતર્ગત વિભાગ, ઉપ વિભાગ અને ઉપ ઉપ વિભાગ અનુક્રમણીકા ને આપોઆપ બનાવવું. toc ફાઈલ આ માહિતીઓ સેવ કરવા માટે અનુક્રમણીકામાં જાય છે. વિભાગ ક્રમાંકનું આપોઆપ ક્રમાંકન. અપેન્ડીક્ષ બનાવવા માટે રીપોર્ટ અને આર્કિટેક સ્ટાઈલમાં તેનો સ્વરૂપ કમ્પાઇલેશ નો એરર જયારે આવે છે ત્યારે LaTeX થી ભાર આવે છે.