Installing MikTeX - Gujarati

689 visits



Outline:

MikTeX નું સ્થાપન miktex.org,શોધો ડાઉનલોડ,સ્થાપન adobe.com પર જાવ ,મફત adobe reader ને ડાઉનલોડ કરો, સ્થાપન કરો texniccenter.org પર જાવdownload TexnicCenter, સ્થાપન કરો TexnicCenter: કોન્ફીગ્ર કરવું adobe reader ને પાઠ આપું, MikTeX નું મૂળભૂત પથ વાપરવું. TexnicCenter ની મદદ દેખાડવી, ફોન્ટને મોટા કરવા. hello.tex ફાઈલ લોડ કરવી અને CTRL SHIFT F5 નો ઉપયોગ કરીને કમ્પાઈલ કરવું અને adobe વાપરીને દ્રશ્યમાન કરવું. adobe ની ભૂલો- પ્રત્યેક કમ્પાઈલેશન પછી પ્રથમ પુષ્ઠ બતાવવું 1 ની સ્થિતિમાં મુશ્કેલીઓ

Width:920 Height:640
Duration:00:27:01 Size:13.2 MB

Show video info

Pre-requisite


No Pre-requisites for this tutorial.