3D Models of Enzymes - Gujarati

385 visits



Outline:

PDB કોડનો ઉપયોગ કરીને Hexokinase ના સ્ટ્રક્ચરને લોડ કરવું. સ્કેન્ડરી સ્ટ્રક્ચર ના પ્રદશનને સંશોધિત કરવું. સક્રિય સાઈટ પર અમીનો એસોદ રેસીડ્યુસ ને હાઈલાઈટ કરવું. સબટ્રેટ ને હાઈલાઈટ કરવું. કોફેક્ટરસ ને હાઈલાઈટ કરવું. પ્રોટીન્સ ના માટે Ramachandran પ્લોટ જોવો.