Spreadsheet View Basics - Gujarati

748 visits



Outline:

સ્પ્રેડશીટ વ્યુ બેસિક ડેટાને દેખાડવા અને ગણના કરવા માટે સ્પ્રેડશીટનો ઉપયોગ કરવો અને હિસ્ટોગ્રામ બનાવવું. વારે ઘડીએ આવવા વાળા જીઓજીબ્રા ઓબ્જેક્ટસ ને બનાવવા જેમકે પેરેલલ લાઈનોનો એક સેટ.