Overview of GChemPaint - Gujarati

674 visits



Outline:

બધી યુટીલીટી ફાઈલ્સ સાથે જીકેમપેઈન્ટના ઇન્સ્ટોલ કરવું. જીકેમપેઈન્ટના યુજર મેન્યુઅલ વિષે સમજાવવું. જીકેમપેઈન્ટના ના મેનુ બારને જોવું ઉબ્નટુ ડેસ્કટોપ મેનુબાર પર જીકેમપેઈન્ટ ના મેનુ બાર દ્રશ્યમાન કરવું સમજાવવું. જીકેમપેઈન્ટની વિવિધ યુટીલીટી સોફ્ટવેરો વિષે સમજાવવું. જીકેમપેઈન્ટ અને જેમોલ એપ્લીકેશન ના સંબંધો વિષેસમજાવવું. જીકેમપેઈન્ટ વાપરીને દોરાયેલ વિવિધ સ્ટ્રક્ચર બતાવવા.