Installation of FrontAccounting on Windows OS - Gujarati

This is a sample video. To access the full content,
please Login

269 visits



Outline:

પૂર્વજરૂરિયાત સ્પોર્ટીંગ સોફ્ટવેરની યાદી - PHP, MySQL, Apache સર્વર એન્વાયરમેન્ટ વેબ સર્વરની વહેંચણી - XAMPP, LAMP (link to XAMPP tutorial on spoken-tutorial.org) વર્જન અને opreting સિસ્ટમ ફ્રન્ટ એકાઉન્ટિંગ 2.4.1 અને વિન્ડો 8 ફ્રન્ટ એકાઉન્ટિંગ ડાઉનલોડ કરવું https://sourceforge.net/projects/frontaccounting થી ફ્રન્ટ એકાઉન્ટિંગ ડાઉનલોડ કરવું સિસ્ટમ પર સેવ કરો c:/xampp/htdocs ફોલ્ડર પર એક્સટ્રેક્ટ કરવું FrontAccounting ને સેટિંગ કરવું ડેટાબેઝ સર્વર સેટિંગસ ને બનાવવું અને સેટ કરવું કમ્પની સેટિંગ ને સેટ કરવું FrontAccounting ને ઇન્સ્ટોલ કરવું FrontAccounting એડમીન પેનલ પર જવા માટે યુઝરનેમ અને પાસવર્ડથી લોગીન કરવું