Installation of FrontAccounting on Linux OS - Gujarati

179 visits



Outline:

ફ્રન્ટ એકાઉન્ટિંગ શું છે ? તેનો ઉપયોગ અને ફાયદાઓ ફ્રન્ટ એકાઉન્ટિંગ ઇન્ટરફેસ GNU Linux, Windows, Mac OS પર ઇન્સ્ટોલ કરવું ફ્રન્ટ એકાઉન્ટિંગ ઇન્ટરફેસ અને ટેબ્લો ઇન્ટરફેસ માં સેટઅપ આઇકનનો નો ઉપયોગ કમ્પની સેટઅપ યુઝર એકાઉન્ટ સેટઅપ એક્સેસ સેટઅપ ફિસ્કલ ઈયર ને બદલવું ટ્રાન્સેક્શન ને વોઇડ કરવું.