Continuous Stirred Tank Reactor - Gujarati

This is a sample video. To access the full content,
please Login

851 visits



Outline:

કેમનીકલ કમ્પોનેન્ટસ ને ઉમેરવું પ્રોપર્ટી પેકેજીસ અને ફ્લેશ એલ્ગોરિધમ ઉમેરવું સિસ્ટમ ઓફ યુનિટ્સ ઉમેરવું ફ્લોશીટ પર મટીરીયલ અને એનર્જી સિસ્ટમ ઉમેરવું રિએક્શન મેનેજર નો ઉપયોગ કરવો ફ્લોશીટ પર CSTR ઉમેરવું રીએક્ટર પર ફીડ , પ્રોડક્ટ, એનર્જી સિસ્ટમ કનેક્ટ કરવું કેલ્ક્યુલેશન મોડ અને રીએક્ટર પેરામીટર્સ ને વ્યાખ્યાયિત કરવું માસ્ટર પ્રોપર્ટી ટેબલ નો ઉપયોગ કરવો.