Rigorous Distillation - Gujarati

775 visits



Outline:

ડિસ્ટિલેશન કોલમ વિજેટ શૉટર્કટ ડિસ્ટિલેશનના પરિણામનો ઉપયોગ કરવું ફ્લો અને એનર્જી સ્ટ્રીમનું જોડાણ કરવું. સ્ટેજીસ તરીકે કન્ડેન્ડર અને રિબોઇલર ને સમાવિષ્ટ કરીને DWSIM માં રૂપાંતર કરવું. લિનીઅર ઇન્ટરપોલેશન પ્રેશર પ્રોફાઈલ અસાઈન કરવું જયારે નવા સ્ટેજે ઉમરવામાં આવેછે ત્યારે પ્રેશર અસાઈન કરવું. વ્યક્તિગત સ્ટેજ પ્રેશર અસાઈન કરવું વ્યક્તિગત સ્ટેજ એફિશિએન્સી અસાઈન કરવું કન્ડેન્સર અને રિબોઇલર પ્રેશર ડ્રોપસ અને ટાઈપ ને અસાઈન કરવું. રિગર્સ ડિસ્ટિલેશન માટે સોલ્યૂશન મેથડ પસંદ કરવું. ગ્રાફ એ ટેબલ તરીકે કલમ પ્રોફાઈલ તપાસવું