Introduction to Flowsheeting - Gujarati

368 visits



Outline:

નાનું ફલૉશિટ બનાવવું ફલૉશિટ માં મિક્સર ઉમેરવું સ્ટ્રીમ્સ ઉમેરવી મટીરીયલ સ્ટ્રીમ જોડવું એકલ ફેસ અને બે ફેસ સ્ટ્રીમ ને વ્યાખ્યાયિત કરવું સ્ટ્રીમ પ્રોપર્ટીની સોંપણી મટીરીઅલ સંતુલન ગણતરીને લાવવું ફલૉશિટ માં ફ્લેશ વેસલ ઉમેરવું ઉપરના બધાનું ફ્લેશ વેસલસાથે પુનરાવર્તન કરવું. એનર્જી સ્ટ્રીમને જોડવું ગણતરીના પરિણામની ચકસણી કરવી ફાઈલમાં પરિણામ ને સંગ્રહ કરવું.