General Features in Avogadro - Gujarati

364 visits



Outline:

રૂપરેખા: પીએચ મૂલ્યોને બદલીને સંયોજનોમાં પ્રોટોન ટ્રાન્સફર કરો. ક્રિસ્ટલ લાઇબ્રેરીમાંથી ક્રિસ્ટલ સ્ટ્રક્ચર ઉમેરો મિલર ઈન્ડાઈસિસ અને પ્લેન્સ વિશે સમજાવો ક્રિસ્ટલ સિસ્ટમ્સમાં વિવિધ મિલર પ્લેન દર્શાવો ત્રણ પરિમાણોમાં સુપર સેલ બનાવો સંકલન સંયોજનોમાં ભૌમિતિઓ બતાવો કાર્બન નેનો ટ્યુબ બનાવો